Funny Jokes

હું ઝૂકું છું તો

હું ઝૂકું છું તો માત્ર મારાં બુટ ની દોરી બાંધવા.😔

હવે એ પણ મને મંજૂર નથી એટલે ચપલ પહેરું છું..😏

:- *ટુંક મા કવિ હવે લુખા થઈ ગયા છે. નોટબંધી માં બુટ લેવા ના પૈસા નથી*.😂

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs