Free Bollywood - Indian Mp3


Category - All Days sms

Wish All Beautiful Days Sms with your friends and family , make your each day fresh with whatsappgreetings.com

All Days sms

*જીંદગી બહુ ટુંકી છે…

*જીંદગી બહુ ટુંકી છે… મજા કરતા શીખો.*

*અરે, નસીબ શુ ચીજ છે… તેને પણ બદલતા*
*શીખો……..*

*સાહેબ…….. દુધ દહી ઘી છાસ માખણ બધા એક જ કુળ ના હોવા છતા દરેકની કિંમત અલગ અલગ હોય છે. કેમકે શ્રેષ્ઠતા જન્મથી નહીં પરંતુ પોતાના કર્મો કળા અને ગુણોથી પ્રાપ્ત થાય છે.*
🔱હર હર મહાદેવ🔱
🔱ૐ નમઃ શિવાય🔱
🔱 જય માતાજી 🔱


Share On Whatsapp
All Days sms

Welcome AUGUST🙏🙏 Agle

Welcome AUGUST🙏🙏

Agle mahine me
Dosti bhi h🌺
Bhai behen ka pyar bhi💝🎁👫👫
Desh ki azadi bhi🇮🇳🇮🇳🇮🇳
Shravan maas bhi👰👑
Naag panchmi bhi🐍🐍
Nand lala ki matki bhi⌛

So I am first wishing u HAPPY AUGUST💐🎈🌹
😃😄👍👍🙏🙏


Share On Whatsapp
All Days sms

*કેવું આશ્ચર્ય* પોતાનાં ખિસ્સા મા

*કેવું આશ્ચર્ય*
પોતાનાં ખિસ્સા મા થી 50 ની નોટ પડી જાય તો રધવાયો બની જનારો એ માણસ

પોતાના જીવન માથી

50 વરસ નિકળી ગયા હોય તો ય પરિવર્તિત થતો નથી. કમાલ છે. 🌷🌹🌺🌸


Share On Whatsapp
All Days sms

😳😳😳😳😳😄😄😄😳😳😳😳😳😄😄😄 *સાસુમા જમાઈને ફોનમાં:* *હાલો, જમાઈ

😳😳😳😳😳😄😄😄😳😳😳😳😳😄😄😄
*સાસુમા જમાઈને ફોનમાં:*
*હાલો, જમાઈ રાજ કેમ મજામાં ને?*

*જમાઈ: હા સાસુમા મજામાં હો.*

*સાસુમા: બોલો, કંઈ કામકાજ હોય તો?*

*જમાઈ : તમારી દિકરી જેવી દીકરી હોય તો કે’જો. એક ઠેકાણું છે.*

*સાસુમા : તમારો દોસ્ત છે?*

*જમાઈ : ના રે ના. મારો મોટો દુશ્મન છે!!!!!*


Share On Whatsapp
All Days sms

Wah Wah… કોઇએ મોરારી બાપુને

Wah Wah…

કોઇએ મોરારી બાપુને પુુછ્યું વુમન અને મેન માં શું ફરક?
મોરારી બાપુ:
*”વુમન”* શબ્દને પાછળથી
વાચીએ તો *”નમવુ”* વંચાશે..!!
*”મેન”* શબ્દને પાછળથી
વાચીએ તો *”નમે”* વંચાશે !!!!

જે નમે એ “મેન” અને
જેની આગળ નમવુ પડે
ઇ છે “વુમન”…!
😊😊


Share On Whatsapp
All Days sms

સ્ત્રી ને કદી ઉંમર

સ્ત્રી ને કદી ઉંમર ના પુછાય અને પુરુષ ને કદી પગાર
આ જૂની કેહવત નો સરસ જવાબ છે…
કારણ કે સ્ત્રી ક્યારેય પોતાના માટે જીવતી નથી
ને
પુરુષ ક્યારેય પોતાના માટે કમાતો નથી….
આ છે બંને ની ધન્યતા …!!!.
જય શ્રી કૃષ્ણ


Share On Whatsapp