Free Bollywood - Indian Mp3


Category - Gujarati SMS

gujarati sms in gujarati font,Gujarati SMS, New jokes in gujarai language, Whatsapp Jokes In Gujarati, funny gujju jokes and more gujarati fun at whatsappgreetings.com

Gujarati SMS

Funny Gujarati LLB joke

એલ. એલ. બી. નું ભણતર…

પ્રોફેસર :
જો તારે કોઇને સંતરુ આપવું હોય તો તું શું કહીશ ?.

વિદ્યાર્થી :
લે , આ સંતરુ.

પ્રોફેસર :
ના , વકીલની ભાષામાં બોલ.

વિદ્યાર્થી :
હું નીચે સહી કરનાર ,
જાતે પોતે ,
પુરા હોશ-હવાસમાં
અને કોઇના દબાણમાં આવ્યા વિના આ ફળ
જેને ગુજરાતીમાં
” સંતરુ”
કહેવાય છે
અને
જેના પર મારો
સંપૂર્ણ માલિકીનો હક છે ,
તેને તેની છાલ , રસ , બીજ તથા કૂચા સહિત આખે આખું
હું તમોને આપું છું
અને
તેની સાથે એ વાતનો પણ બિનશરતી તથા સંપૂર્ણ અધિકાર આપું છુ કે,
તમે એને
કાપવા ,
છોલવા ,
ચિરવા ,
ચૂસવા
તથા
ફ્રીજમાં રાખી મૂકવા માટે
સંપૂર્ણપણે સ્વતંત્ર છો .
જો તમે ઇચ્છો તો
કોઇ અન્ય વ્યક્તિને
આ ફળના
છાલ ,
રસ ,
બીજ
તથા
કૂચા સહિત સંપૂર્ણપણે
અથવા
એનું વિભાજન તમારી સ્વેચ્છા મુજબ કરીને
આપી શકવા માટે પણ સ્વતંત્ર છો .
આથી હું જાહેર કરું છું કે,
આજ પહેલાં સંતરા બાબત થયેલી
કોઇપણ
તકરાર ,
વિવાદ
કે
રંગ બાબતની સંપૂર્ણ જવાબદારી મારી છે.
તથા
સંતરા સોંપ્યા બાદ તેના ઉપર
મારો કોઇ
હક ,
દાવો ,
દાદ ફરિયાદ
હિત સંબંધ
રહેશે નહી .. ! ..

પ્રોફેસર :
જાવ કરો ,
એલ. એલ. બી . …….
😀😀


Share On Whatsapp
Good Morning SMS Gujarati SMS

Gujarati Morning Message

કોઈ ની મદદ કરવા જ્યારે હાથ લંબાવો ત્યારે ઍના ચહેરા સામે ના જોવુ, કેમ કે મજબૂર માણસ ની આંખ મા ઉગેલી શરમ આપણા દિલ મા અભિમાન નુ બીજ વાવે છે……!!
😊 Good morning😊


Share On Whatsapp
Attitude sms Gujarati SMS

કીડી with high attitude

કીડી રીક્ષામાં બેઠી અને એક પગ બહાર રાખ્યો
રીક્ષાવાળો – બેન પગ અંદર રાખો
કીડી – ના રસ્તામાં હાથી મળે તો એને લાત મારવાની છે
નાલાયક કાલે આંખ મારતો હતો..


Share On Whatsapp
Gujarati SMS

The Ultimate BAPU joke

रिक्शा माथी उतरी ने बापु चालता थया

रिक्शा वाणो _ बापू पैसा ???

बापू – तारा लेवाता हशे ?

😆


Share On Whatsapp
Gujarati SMS

नो More.. नो More..

बस स्टेन्ड पर बस आवी

बस मा कोलेज नी बधी छोकरीओ चढी गइ… बस फुल.

कंडक्टर : नो More.. नो More..

काका : कां नवरी ना….

” ढेल ढेल ” चडावी दीधी… हवे अमे आया तो नो ” मोर “…. …

😂😂…. …


Share On Whatsapp
Gujarati SMS

કાઠીયાવાડી મોજ

છકડો ભલે સાધારણ વાહન હોય
પણ
10-15 માણસોથી ઠસોઠસ..ભરેલા “છકડા”માં. દોસતારુ ભેગુ..ઠાઠે ટીંગાવામા..જે મજા આવે ઈ ..
કોઈ બીજી ગાડીમા ના આવે..બાપ..
.
કાઠીયાવાડી મોજ..😊😊🙏


Share On Whatsapp