Free Bollywood - Indian Mp3


Double Meaning Jokes Funny Jokes

Funny doublemeaning

​પિતા – કેમ લા.. ગઈકાલે રાત્રે તુ પડોશની ટીનાને

શુ બોલ્યો હતો ? 
લાલુ – ક્યા કંઈ કહ્યુ છે પપ્પા ?
પિતા – તો પછી એ સવાર સવારે ઝગડવા કેમ આવી ?
લાલુ – મને શુ ખબર ?
પિતા – જો ખરુ બોલ.. નહિ તો મારી મારીને

ચામડી ઉધેડી નાખીશ… 
લાલુ – હવે તમે જ કહો પપ્પા…

આપણે સવારે ચા પીતા હોય અને કોઈ આવે તો આપણે

શુ કહીશુ…
પિતા – આવો સાથે ચા પીવા…
લાલુ – બપોરે આપણે જમતા હોઈએ અને કોઈ ઘરે આવે

તો આપણે શુ કહીશુ…
પિતા – આવો સાથે જમવા…
લાલુ – હવે રાત્રે તે આપણા ઘરે આવી ત્યારે હુ સૂઈ

રહ્યો હતો એટલે મે તેને કહ્યુ .. આવ સાથે સૂવા..!
🙈🙉🙊
પિતા એ સુવડાવી સુવડાવી   ને માયરો…

Leave a Comment