Funny Jokes

funny gjju wife

પત્નીએ પતિને ફોન કર્યો…
પત્ની- શું કરો છો?

પતિઃ ઓફિસમાં છું, બહુ બિઝી છું, તુ શું કરે છે?

પત્નીઃ મેકડોનલ્ડમાં તમારી પાછળનાં ટેબલ પર બેઠી છું અને બાળકો પૂછી રહ્યા છે કે પપ્પાની સાથે કયા ફઇ બેઠા છે…?

😜😝😂😜😂😜😂

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs