Whatsapp Group Jokes

Guarati Funny Wife joke

લગ્નની પ્રથમ રાત્રી એ પતી- તુ મારી સાધના છો,
તુ જ મારી.આરાધના છો,
તુ જ મારી કલ્પના છો અને,
તુ જ મારી કવીતા છો.
.
પત્ની પણ ભાવુક થઈ ગઇ અને બોલી-
તમેજ મારા રમેશ છો,
તમે જ મારા દીનેશ છો,
તમે જ મારા મહેશ છો અને,
તમે જ મારા ગામવાળા સુરેશ છો.
.
હવારમાતો સુટાસેડા થઈ ગયા…
😂😂😂😂😂😂😂😂😂😂😂

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs