Funny Jokes Insult sms

Gujarati Abhan Chori

ગર્લ : મારા ફોન નું વર્ઝન અપડેટ કરવાનું છે.
કેવી રીતે કરું.

બોય : એક કામ કર.

ગર્લ : શું ?

બોય : પહેલા બેકઅપ લઈ લે.

ગર્લ : બે કપ જોડે રકાબી લાવું કે…?

બોય : હા અને એમા
ઝેર લય ને પી જા
સાલી અભણ
😂 😂😅😜😝😂

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs