રંગ હજી ઉતર્યોય નથી એમના ગુલાલ નો….
ને ફરી પાછી આ ધુળેટી આવી ગઈ.
You may also like
👌 નાના માણસને ક્યારેય
નબળો માનવાની ભૂલ નહીં કરતાં
કારણ કે
ચમચી જેટલાં ‘ મેળવણ ‘ માં પણ ..?
તપેલી ભરેલાં દુધ ને ” જમાવી ” દેવાની ..!
તાકાત સમાયેલી છે ..!! 999
જમવુ તો *માં બાપ* ભેગુ પછી ભલે *ઝેર* હોય…
અને રહેવું તો *ભાઈઓ* ભેગુ… પછી ભલે *વેર* હોય…
*સાવરણી* બાધેંલી હોય ત્યારે *કચરો* સાફ કરે છે…
પરંતુ *છૂટી* પડી જાય ત્યારે ખૂદ *કચરો* બની જાય છે…
માટે *પરિવાર*થી *બંધાયેલા* રહો….Good night sweet dream 🌝🌝🌝
સાલુ આ પત્નીઓ પણ કમાલ છે
પહેલા પાંચ હજાર ની સાડી લાવીને
પોતે ઓઢે
અને વરસ પછી તેનુ ગોદડુ કરી ને
આપણને ઓઢાડે.
रिक्शा माथी उतरी ने बापु चालता थया
रिक्शा वाणो _ बापू पैसा ???
बापू – तारा लेवाता हशे ?
😆
“રુપ”, “રુપીયો” ને “રજવાડુ” કાલ જતુ રહેશે “સાહેબ”,પણ “ભાવ” થી બાંધેલી “ભાઈબંધી” ભવ-એ-ભવ રેહશે…🙏
આમ જુઓ તો છું હું શબ્દો નો વફાદાર,
ને આમ જુઓ તો માત્ર શબ્દો જ છે મારો આધાર
➥ кεερ sмιℓιηg 😊😉😘….✍