poems

Happy Monsoon

*ઝરમરતું ભીનું ગુલાબ મુબારક,*
*આભેથી વરસતું વ્હાલ મુબારક,*

*એકબીજાની ધોધમાર યાદ મુબારક,*
*મોસમનો પહેલો વરસાદ મુબારક..!*
☔હેપ્પી મોનસુન⛈

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs