Free Bollywood - Indian Mp3


Tag - #gujarati

Funny Jokes

Happy Summer Season Joke Gujarati

ગર્દીવાળી એક બસમાં વિકલાંગોની સીટ પર એક થેલો મુક્યો હતો અને તેનો માલિક પાસે જ ઉભો હતો. ત્યારે તેની પાસેનો વ્યક્તિ ગુસ્સામાં બરાડ્યો
ભાઈ સાહેબ બસમાં આટલી ભીડ છે અને તમે સીટ પર કોથળો મુક્યો છે.. હટાવો તેને..
કોથળાનો માલિક બોલ્યો – ભાઈ સાહેબ આ વિકલાંગોની સીટ છે અને કોથળામાં લંગડો કેરી છે…
હેપી મેંગો સીઝન
😁😁😁😁😁😁😁


Share On Whatsapp
Good Morning SMS

Beautiful Morning Gujarati SMS 2019

​”વાદળ”​ નામના પડદા ખુલ્યા,
​”સુર્ય”​ નામનું ફોક્સ પડ્યું ,

​”સવાર”​ નામનો રંગમંચ ઝળહળી ઊઠ્યો,
અને ​”જીવન”​ નામનું નાટક ચાલું થયું …

🌹 ચાલ જીવી લઇએ 🌹

🙏🏻 સુપ્રભાત 🙏🏻


Share On Whatsapp
Funny Jokes

Funny Gujarati Joke GOLGOL

નિલેશ નામ નો
એક સ્ટુડંટને પારિક્ષામાં ૦% માર્ક્સ મળ્યા…નવાઇની વાત તો એ હતી કે તેને લખેલા જવાબો સાચા ના હતા તો ખોટા પણ ના હતા…

૧- કયા યુધ્ધમાં ટીપુ સુલતાનનું મોત થયું❓
જવાબ –એના છેલ્લા યુધ્ધમાં.

૨- આઝાદીની જાહેરાત ઉપર હસ્તાક્ષર કઇ જગ્યાએ થયા હતા❓
જવાબ – પાના ઉપર લખાણ પુરૂ થયું હતું તેની નિચે.

૩- છુટાછેડાનું મુખ્ય કારણ શું હોઇ શકે❓
જવાબ—લગ્ન્ન.

૪- ગંગા નદિ કયા રાજ્યોમાંથી વહે છે ❓
જવાબ- તેના પ્રવાહમાં રસ્તામાં આવતા બધાજ રાજ્યોમાંથી.

૫-મહાત્મા ગાંધી કયારે જન્મયા ❓
જવાબ – તેમના જન્મદિવસે .

૬- છ લોકો વચ્ચે તમે ૮ કેરીને કેવી રીતે વંહેચશો❓
જવાબ – કેરીનો રસ કાઢીને .

૭- આપણા દેશમાં આખું વર્ષ વધારે બરફ કયાં પડે છે❓
જવાબ- દારૂના ગ્લાસમાં.

છોકરો ચાલાક છે ……તોય નપાસ


Share On Whatsapp
Good Morning SMS

Monday Gujarati Whatsapp status 2019

એક લાગણી પડી હતી,
તૂટેલી,વિખરાયેલી,તરછોડાયેલ….

કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી….

ત્યારથી એનું નામ મિત્ર પડી ગયું..

💐🎊 શુભ સવાર🎊💐
🕉મહાદેવહર🕉


Share On Whatsapp
wife jokes

Funny Wife joke Summer Vacation

ઉનાળામાં કેટલો પણ શેરડીનો રસ
લીંબુ પાણી, કેરીનો રસ, છાસ કે લસ્સી નું સેવન કરો ….તોય

ઠંડક તો ઘરવાળી 💃પીયરે જાય ત્યારેજ થાય.😊

આવુ લોકો કહે છે, મારું નામ ના લેતા.😜


Share On Whatsapp
Funny Jokes

કાલે બેંક માથી

કાલે બેંક માથી ફોન આવ્યો.

કહે : – *’કવિતા બોલું છું.’*

મેં કીધું – *આખી આવડતી હોય તો જ બોલજે.*

એને ગુસ્સો આવ્યો –
*નોનેસેન્સ* કહી ફોન કાપી નાખ્યો.

😄😃😃😃😃😃😃😃😃
_*Enjoy Weekend*_


Share On Whatsapp
Motivational sms

Inspirational Gujarati Message For Family Members

.
ક્યારેક તમે આવો
ક્યારેક અમે આવીએ
ક્યારેક તમે કંઈક મોકલાવો
ક્યારેક અમે કંઈક મોકલાવીએ

ચાલોને યાર સ્વાર્થ વગર
આપણે મનથી સબંધ નીભાવિએ.
હવે કેટલા વરસ જીવશું ?
ને કેટલું સાથે લઈ જશું ?

ઈર્ષ્યા અહંકાર મુકિને
હ્રદયથી એકમેકને સ્વિકારીએ
તમે આમ કરો તો જ સારા
અમે આમ કરીએ તો જ સારા

આવા સ્વભાવને હવે
ગંગામાં પધરાવીએ
નફો નુકસાન હવે જવાદો
પહેલા શું થયું ? રહેવા દો

_જીવનના *અંતીમ પડાવને*_
_સુખદ સુમનથી સજાવીએ_
_ચાલોને *આપણા સ્વભાવને*_
_હવે શાંત સરળ બનાવીએ._
.


Share On Whatsapp
Good Morning SMS

*હે પ્રભુ તે જે

*હે પ્રભુ તે જે નથી આપ્યુ,*
*તેનો અફસોસ કયારેય*
*નહિ કરું..*
*કારણ કે*
*તે એવું પણ ઘણું આપ્યુ છે,*
*જેની મે કલ્પના પણ*
*નહોતી કરી…*

😊😊Good Morning😊😊


Share On Whatsapp
Funny Jokes

મંદીની અસર……. પત્ની : આ

મંદીની અસર…….

પત્ની : આ વખતે દીવાળી ના વેકેશન માં આપણે શું પ્રોગ્રામ કરીશું ?

પતિ : છોકરાવ જાશે મામા ને ધેર,
તુ જા જે તારા પિયર
અને
હું જાઈશ મારા સસરા ને ઘેર..

😂😂😂😂😂


Share On Whatsapp